તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠાપુરના ખેડૂતની લાશ પાણીમાંથી મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા તાલુકાનાં મીઠાપુર ગામનાં ખેડુત દેવજીભાઈ કલાભાઈ મહેરીયા ગુરૂવારે ખેતરમાં પાણી જોવા માટે ઘરેથી નીકળ્યા હતાં. મોડી રાત સુધી તેઓ ઘરે પરત નહીં ફરતાં તેના ઘરના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી.પરંતું ક્યાંયથી મળી આવ્યા નહોતા. શુક્રવારે મીઠાપુર ગામનાં હાઇ-વે ઉપર આવેલા નાગધરાનાં વોકળામાં એક લાશ પાણીમાં તરતી હતી. જેથી બહાર કાઢીને તપાસ કરતાં તે દેવજીભાઈની લાશ હતી.જેથી બગોદરા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...