તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ ખેડૂતોની તપાસની સત્તા કલેક્ટરે પ્રાંત અધિકારીને પરત સોંપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરા તાલુકામાં બોગસ ખેડુત બનીને મલાઇદાર જમીનો ખેડુતો પાસેથી મેળવીને તે જમીનને એનએ કરીને લાખો કરોડો રૂપિયા રળી લેવાનો કારોબાર ગોધરામાં ધમધમી રહ્યો હતો. અગાઉના મામલતદાર અને એસડીએમે તપાસ હાથ ધરીને બોગસ ખેડુતો બનીને મલાઇદાર જમીનો ખેડુત ન હોવા છતાં ખેતીની જમીન ખરીદ વેચાણ કરતાં હતા. અગાઉ ગોધરા તાલુકાના અનેક ખેડૂતોને નોટીસ આપીને તેઓ ગણોતધારાની કલમો મુબજ બોગસ ખેડુત હોવાનુ઼ પુરવાર થતાં તેઓની જમીનો સરકારે શ્રી સરકાર કરી હતી. બાદમાં અગાઉના પ્રાંન્ત અધીકારી પાસેથી બોગસ ખેડુતની તપાસ જે તે વખતના કલેકટરે લઇ લીધી હતી. જેથી બોગસ ખેડૂતની તપાસ ઢીલી પડી ગઇ હતી. પરંતું હાલના કલેકટર અમિત અરોરાએ નિયમ મુજબ બોગસ ખેડુતની તપાસના હકક પ્રાંન્ત અધિકારીને હોવાથી

...અનુ. પાન. નં. 2

પુરાવા રજુ કરવા મામલતદારે એકને નોટિસ ફટકારી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો