બાવળા શહેર ભાજપ પ્રમુખની વરણી થઇ

Bavla News - the city of bawla became the president of the bjp 060154

DivyaBhaskar News Network

Nov 17, 2019, 06:01 AM IST
બાવળા શહેર ભાજપ સંગઠન પ્રમુખ અને મહામંત્રીની ત્રણ વર્ષની મુદત પુરી થતાં નવી નિમણૂક કરવા માટેની મીટીંગ મળી હતી.જેમાં બાવળા શહેર ભાજપનાં સંગઠન પ્રમુખ તરીકે બાવળા નગરપાલિકાનાં પૂર્વ કારોબારી સમીતીનાં ચેરમેન હાલના પાલિકાનાં સદસ્ય ચંદ્રકાંતભાઇ.એસ.પટેલ (રાશમ ગામ)ની નિમણૂક કરવામાં આવી છે. તેઓની નિમણૂક થતાં ભાજપમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. મુદત પુર્ણ થતાં નવા પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેના પગલે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી.

X
Bavla News - the city of bawla became the president of the bjp 060154

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી