તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા અને આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો, છાંટા પડ્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ - ખેડા જિલ્લાના વાતાવરણમાં સોમવારથી આવેલો પલ્ટો મંગળવારે પણ યથાવત રહ્યો હતો. મોડી સાંજે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદને પગલે હાલમાં જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. નડિયાદ શહેરમાં સાંજમાં તેજ પવન ફુંકાવા સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. આ ઉપરાંત કણજરીમાં કમોસમી વરસાદના છાંટા પડ્યાં હતાં. આ ઉપરાંત બોરસદના કાંઠાગાળા વિસ્તાર, સારસા ગામ નજીક છાંટા પડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો