તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાજીવાવ પાસે 108માં જોડિયા બાળકોનો જન્મ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના સાજીવાવ પાસે 108માં જોડીયા બાળકોનો જન્મ થયો.

ભાસ્કર ન્યુઝ |ગોધરા

સાજીવાવની પ્રસુતા મહિલાને પીડા ઉપડતાં ધરના સભ્યોએ 108 ને કોલ કર્યો હતો. મોરવા(હ)ની એમ્બુલન્સને કેસ મળતાં પહોચી હતી. પ્રસુતાને 108માં શહેરા હોસ્પીટલ લઇ જતાં રસ્તામાં પ્રસુતાને પીડા વધતાં 108ના ઇએમટી દ્વારા કોલ સેન્ટરના ડોકટરને જાણ કરી હતી. પીડાને લઇને કોલ સેન્ટરના ડોકટરની સલાહથી ઇએમટી રાકેશભાઇ બારીઆ તથા પાયલોટ શૈલેષભાઇ બારીઆ દ્વારા સફળતા પૂર્વક પ્રસુતી કરાવતાં જોડીયા બાળકોનો જન્મ થયો હતો. માતા અને બંને બાળકોને ત્યાર બાદ શહેરા હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. 108ના સ્ટાફની કામગીરીને બીરદાવી હતી.

પ્રસૂતાને 108ના સ્ટાફે ડિલિવરી કરાવી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો