તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીંબામાંથી માઉઝર પિસ્તોલ સાથે ઘુંટીયાનો યુવાન ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીમખેડાના ટીંબા ગામમાંથી પોલીસે અંદાજિત પંદર હજાર રૂપિયાની કિંમતની માઉઝર પિસ્તોલ સાથે ઘુંટીયાના યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તમામ પોલીસ મથકોમાં કડક ફરમાન કરવામાં આવ્યું હતું.જેથી દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક લીમખેડાના સીધા માર્ગદર્શન હેઠળ લીમખેડા PI કે.એલ.પટણી તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા લીમખેડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ સુરક્ષા સઘન બનાવવી ફરજ બજાવવામાં આવી રહી હતી.તે દરમિયાન ખાનગી રીતે બાતમી મળી હતી કે ઘૂંટીયા ગામનો કમલેશ કનુભાઈ ડામોર કોઈ ગુનો કરવાના હેતુથી દેશી હાથ બનાવટની પિસ્તોલ લઇ તેના ઘરેથી બહાર જવાનો ...અનુ. પાન. નં. 2

પોલીસ દ્વારા યુવાનની ધરપકડ બાદ સઘન પૂછપરછ

_photocaption_લીમખેડા પોલીસે ઘુંટીયાના કમલેશ ડામોરને માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડયો હતો. }યોગેશ શાહ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો