તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવાંટ તાલુકાના અમલવાંટ ગામે આર્યુવેદિક કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કવાંટ તાલુકાના અમલવાંટ ગામે આર્યુવેદિક કેમ્પ યોજાયોવડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જન્મદિનની ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે જેના અંતિમ દિવસે કવાટ તાલુકાના અમલવાટ ગામે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ના અધ્યક્ષ સ્થાને પારુલ યુનિવર્સિટી આર્યુવેદીક અને ખેમદાસ આયુર્વેદિક હોસ્પિટલ ના ઉપક્રમે આરોગ્ય કેમ્પ યોજવા મા આવ્યો જે કેમ્પ મા 375 જેટલા દર્દી ઓ એ લાભ લીધો હતો

અન્ય સમાચારો પણ છે...