તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાના વિંઝોલ ગામ પાસેથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસ મહાનિરિક્ષક પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ વડાની સુચના આધારે તાલુકા પીઆઇગામેતીની મળેલી બાતમી આધારે ગોધરા તાલુકા પીએસઆઇ જી.જે.રાવત તથા સ્ટાફે વિંઝોલ ગામે રાજુભાઇ પોપટભાઇ થોરી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો મોટો જથ્થો લઇ જનાર છે. જે બાતમી આધારે પોલીસે વોચ રાખી વેગનપુર કેનાલ પાસે મોટર સાઇકલ ઉપર બુટલેગર દારૂનો જથ્થો લઇને આવતો હતો. બુટલેગર પોલીસને જોઇ દારૂનો જથ્થો નાંખી ભાગી ગયો હતો. પોલીસે ઝડપી પાડેલા પ્લાસ્ટીકના કવાટરીયા 288 નંગ કિ.રૂ.25920નો જથ્થો જપ્ત કર્યો હતો.

ગોધરા તાલુકા પોલીસે વિંઝોલ ગામેથી વિદેશીદારુનો જથ્થો ઝડપી પાડયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો