તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરીયા ગામ પાસે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોરીયા ગામ પાસે શુક્રવારે ટ્રક અને એસ ટી બસ સામ સામે અથડાતા અકસ્માત થયો હતો. બસ ચાલકની સમયસૂચકતાથી મોટી ઘટના બનતી અટકી ગઈ હતી બસમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે અન્ય મુસાફરો પણ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો અકસ્માત થયા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હોવાનું બનાવ બનેલ સ્થળ ઉપર થી જાણવા મળેલ હતુ અકસ્માતના પગલે પોલીસે બસના ચાલકની ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોરીયા પાસે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો શ્યામલ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો