તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોમીન સમાજનો 8મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદના ગીબપૂરા ગામે મુસલીમ મોમીન સમાજનો 8મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ગીબપૂરા, તેલાવ, શાંતિપુરા, કોલટ, શેલા, નરીમાનપુરા તથા સેરીસા જેવા ગામોના 24 દુલ્હા-દુલ્હનની નિકાહખ્વાની થઇ હતી. આ પ્રસંગે મોમીન સમાજના પીરે તરીકત વિઝાસ હુસેન, અલીફેઝુર રહેસન સૈયદ તથા અલીનવાઝ વિઝારત હુસેન સૈયદ ખાસ ઉપસ્થિત હતા. મોમીન સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ગુલામનબી જલાલભાઇ મોમીન, સમૂહ લગ્ન કમિટી સભ્ય સુલેમાનભાઈ રસુલભાઈ તેમજ ગીબપુરા ગામના યુવાઓ, વડીલોએ ભારે જહેમત ઉઠાવી આયોજનને સફળ બનાવ્યું હતું. લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો