તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

384 કિમીનો દાંડી કુચ પુર્ણ ચાર‌ દોડવીરો કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી સુધીના 384 કિલોમીટરના માર્ગ ને દોડી ને પુર્ણ કરવા અનોખો નિર્ધાર કર્યો છે. ચાર દોડવીરો વર્તમાન સમયમાં દાંડી કૂચ માધ્યમ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન મુલ્યોનું મહત્વ સમજાવતાં સમજાવતાં વધુ પ્રચલિત બનાવવા માટે કટિબદ્ધ છે. ચાર દોડવીરો રાહુલ શર્મા, માનસ પિલ્લર, પિયુષ શાહ, જીતેન્દ્ર પરમાર બોરસદ તાલુકાના કંકાપુરા ગામમાં રાત્રી રોકાણ કર્યું છે, દાંડી કુચ માર્ગ પર આવેલા તમામ ગામોમાં ઉમદા અભિગમથી સંપર્ક કરી ગાંધીજી ના કાર્યો અને આઝાદી સંગ્રામનો ઈતિહાસ સંદર્ભે વિવિધ માહિતી ઉજાગર કરી રહેલ છે.

કંકાપુરામાં દાંડીયાત્રીઓ રાત્રિ રોકાણ કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો