તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ગામેઠાના સિકોતર મંદિરે 12મો વાર્ષિક પાટોત્સવ યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાદરાના ગામેઠા ગામે નર્મદા કેનાલ પાસે 12 વર્ષથી શિકોતર માતાનું મંદિર આવેલ છે. જ્યાં ઘનશ્યામ પઢિયાર ભુવાજી માતાજીની સેવા કરી રહ્યા છે. મંદિરે દૂર સુદુર ગામો તાલુકાઓમાંથી અને વિદેશથી પણ શ્રદ્ધાળુઓ પધારે છે. અને મનોવાંછિત ફળ મેળવે છે. જેમાં આગામી 13 માર્ચનાં રોજ આ મંદિરે સવારે 9 કલાકે નવ ચંડી યજ્ઞનો પ્રારંભ થશે અને સાંજે 5 કલાકે શ્રીફળ હોમાશે અને 10000 લોકો મહા પ્રસાદી લેશે. જેમાં રેગડીના ગાયક રમેશ ખેડાશા હાજર રહેશે. રાત્રે 9 કલાકે અને માતાજીની પધરામણી થશે અને લીલુડો માંડવો યોજાશે. જેમાં હજારો લોકો દર્શનનો લાભ લેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો