તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ બાયપાસ રોડ પર ગટરમાં ટેમ્પો ખાબક્યો : ચાલક-ક્લીનરનો બચાવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલ | હાલોલ ટોલનાકા નજીક પાવાગઢ બાયપાસ રોડ પર પુલની અધૂરી પાળીને લઈ નાસિકથી દ્રાક્ષ ભરી ગોધરા જતી મહિન્દ્રા પિકઅપ વાન વહેલી સવારે પુલમાં ખાબકતા સદ્નસીબે ચાલક ક્લીનરનો આબાદ બચાવ થયો છે તંત્ર અકસ્માત નું પુનરાવર્તન થાય તે પહેલાં અધૂરી પાળી બનાવી દે તે જરૂરી છે. તસવીર -મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો