તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકની બાઈક તથા મોબાઇલ ચોરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડાના અંબા ગામે પટેલ ફળિયામાં રહેતા શિક્ષક નરવતસિંહ નારર્સિંગ પરમારે પોતાની જીજે 20 એજી 4883 નંબરની બાઈક સ્ટેરીંગ લોક કરી ઘર આંગણામાં મૂકી હતી. તેમજ આંગણામાં ખાટલો ઢાળીમાથાપાસે સેમસંગ કંપનીનો મોબાઇલ મુકી રાત્રિના સમયે શિક્ષક નારસિંગભાઈ પરમાર ઊંઘી ગયા હતાં. કોઈ અજાણ્યા ચોર તેમની બાઇક તથા મોબાઇલ મળી કુલ ૩૫ હજારની મત્તા ચોરી કરી લઇ નાસી ગયો હતો. શિક્ષક દ્વારા નોંધાવાયેલી ફરિયાદને પગલે લીમખેડા પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...