તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકા પોલીસની જીપ ખાડા ઉતરતાં 5ને ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા. ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના પોસઇ કે.પી.ખરાડી તથા સ્ટાફના ચાર કોન્સ્ટેબલ પોલીસ જીપમાં પ્રોહિ પેટ્રોલીગમાં નીકળ્યા હતા. પેટ્રોલિગ કરીને પરત રાત્રીના 11 વાગે ગોધરા તાલુકા પોલીસ આવતાં ચંચેલાવ પાસે પોલીસ જીપ ખાડામાં ઉતરી જતાં અંદર બેસેલા પોસઇ સહીત કર્મચારીઓને ઇજાઓ થઇ હતી ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને ખાનગી હોસ્પીટલ માં સારવાર અર્થે ખસેડાયા હતા. સદ નસીબે તમામ કર્મીઓને ઓછીવતી ઇજાઓ થતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો