તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરાની વાઘજીપુર ચોકડી ખાતે તાલુકા કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસ દ્વારા આયોજિત શહેરા તાલુકા કક્ષાનો કોંગ્રેસ નો સંવાદ કાર્યકમ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી પ્રભાબેન તાવિયાડ ની અધ્યક્ષતામાં યોજાયો હતો. કોંગ્રેસ અગ્રણીઓ સહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રભાબેન તાવિયાડે સમગ્ર દેશમાં બનતી બળાત્કારની ઘટનામાં ભાજપ ના લોકો સંકળાયેલા હોય તે પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યુ હતુ.

શહેરા ના વાઘજીપુર ચોકડી ખાતે તાલુકા કોંગ્રેસ નો સંવાદ કાર્યક્રમ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી પ્રભાબેન તાવિયાડ ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો .આ સંવાદ કાર્યક્રમ માં પ્રભાબેન તાવિયાડ , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા રશ્મિકાંત સુથાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર.સી.પટેલ, દુષ્યંત સિંહ ચૌહાણ, તખત સિંહ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, રંગીતસિંહ પગી, શહેર પ્રમુખ રિઝવાન પઠાણ નું કોંગ્રેસ અગ્રણીઓ અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતુ . સંવાદ કાર્યક્રમના અધ્યક્ષ પ્રભાબેન તાવીયાડે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપના રાજમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે,આગામી

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો