તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજમાં સ્વામી વિવેકાનંદ જયંતિ અને પતંગ મહોત્સવની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજના સેવાસંઘ સંચાલિત શારદાબહેન વાડીલાલ એસ. ગાંધી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ અને બી.પી. મુગટ બાલમંદિરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ અને પતંગ મહોત્સવની ઉજવણીનો ટીમ્બર એસોસિએશન, કપડવંજના પ્રમુખ શંકરભાઈ ધરમસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમારંભના અતિથિ વિશેષ તરીકે જીવન શિલ્પ સંકુલના અગ્રણી વિપુલભાઈ કે. પટેલે સ્વામી વિવેકાનંદને હિન્દુ ધર્મની સંસ્કૃતિનો પર્યાય ગણાવ્યો હતો. આ ઉપરાંત સામાજીક કાર્યકર રમેશચંદ્ર કે. પંડ્યા, આચાર્યા રશ્મિકાબહેન ભટ્ટ, વિષ્ણુભાઈ પારેખ વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો