તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજમાં મોટા હનુમાન સેવા મંડળ દ્વારા સુંદરકાંડ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજ ટાઉન હોલ ખાતે મોટા હનુમાન સેવા મંડળ દ્વારા ગુરૂજી અશ્વીનકુમાર પાઠકના મુખેથી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા હનુમાનજી સેવા મંડળના પ્રમુખ સંજયભાઈ ઠાકોરલાલ શાહના નેતૃત્વ હેઠળ સદસ્યો હવે ગુરૂ અશ્વીનભાઈ પાઠકનું સ્વાગત કર્યું હતું. આ સંસ્થા દ્વારા શ્રાદ્ધ પક્ષમાં વિવિધ ધાર્મિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...