તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંડોળની સીમમાં પ્રેમને કરૂણ અંજામ આપતા પ્રેમીપંખીડાની ઝાડ પર લટકી આત્મહત્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલ પંડોળ ગામ ના અપરીણિત યુવક યુવતીએ સમાજ પ્રેમ લગ્નને સંમતી નહીં આપે તેવું નક્કી કરી મોડી રાત્રે બંને પ્રેમી પંખીડાઓએ ગામ નજીકની સીમમાં ગયા હતા.બંને પ્રેમી પંખીડાઓએ સાથે જીવી તો નહીં શકીએ પણ સાથે મરવાના કોલ સાથે ઝાડ પર લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથક માં ચકચાર થવા પામી છે.

પંડોળ ગામની ઉર્વશી ગુણવંતભાઈ બારીયા ઉ 22 રહે નવા ફળીયા અને વિનોદ ઈશ્વરભાઈ બારીયા વચ્ચે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ઉર્વશી અને વિનોદ એક જ ગામ અને એક જ સમાજના હોઈ તેમના પ્રેમને લગ્નમાં પરિણવવાની મંજૂરી સમાજ મંજૂરી નહીં આપે તેવું મનોમન નક્કી કરી લીધુ હતું. સમાજના બંધનને લઇ બંને પ્રેમી જીવડાઓએ ભલે સાથે જીવી શકીએ નહીં પણ સાથે મરી જવા માટે કોઈ રોકી શકે નહીં નો દ્રઢ નિશ્ચય કરી લઈ આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધુ હતુ. ઘટનાની રાત્રે બંને વચ્ચે

...અનુ. પાન. નં. 2

હાલોલના પંડોળ ગામની સીમમાં પ્રેમીપંખીડાએ ઝાડ પર લટકી આત્મહત્યા કરી હતી તે મૃતકોની ફાઇલ તસવીર. મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો