તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલીયાદની શાળાની વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અાપવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરજણ|સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ 6થીની વિદ્યાર્થિનીઓને પોતાના સ્વરક્ષણ માટેની ટ્રેનિંગનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. જે કાર્યક્રમ અંતર્ગત કોલીયાદ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓને આજરોજ સેલ્ફડિફેન્સની તાલીમ અપાઇ હતી.

સરકાર દ્વારા ચાલતી સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ ની કન્યાઓ માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ અમલમાં મુક્યો છે તે અંતર્ગત કોલીયાદ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા તાલુકો કરજણ જીલ્લો વડોદરા ખાતે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ હેઠળ ધોરણ ૬ થી ૮ ની કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી જેમાં કોલીયાદ પ્રાથમિક શાળાને બાળાઓએ સ્વરક્ષણની તાલીમ લીધી કરાટે અને પોસ્કો અંતર્ગત તમામ 6 થી 8 ની બાળાઓને બેડ ટચ વિશેની જાણકારી આપવામાં આવી હતી. શાળાના આચાર્ય પાર્વતીબેન ખાનાભાઈ વણકરે પણ બેડ ટચ અને સંરક્ષણની તાલીમ બાબતે બાળાઓને માહિતગાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો