તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં 2 મકાનમાંથી રૂા.2.34 લાખની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા | ગોધરા શહેરના ભુરાવાવની બ્રહ્મા સોસાયટીમાં નૈનશકુમાર હાડાના બં઼ધ મકાનના દરવાજાનુ઼ તાળું તસ્કરોએ તોડી પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બેડરૂમની તિજોરી તોડીને 20 હજારની સોનાની બે વીંટી તથા રોકડા રૂા.1,60,000 મળી કુલ રૂા.1,80,000 ના મત્તાની ચોરી કરી ગયા હતા. જયારે ઇદગાહ મહોલ્લામાં ફરજાના યાકુબ વસ્કાના મકાનમાં અજાણ્યો ચોરે પ્રવેશ કરીને લોખંડની તિજોરી તોડીને અંદર મુકેલા સોના ચાંદીના દાગીના તથા 25 હજાર રોકડા રૂપિયા મળીને કુલ 54 હજારના મત્તાની ચોરી કરીને ચોર નાસી ગયા હતા. આ બંને ચોરીની ફરીયાદ ગોધરાના પોલીસ મથકે નોઘાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો