તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોઘંબામાં ST ચાલકનું હૃદયરોગના હુમલામાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા | કંકોડાકુઈ ગામના ગણપતભાઇ રાઠવા એસટી વિભાગમાં ચાલક તરીકે ફરજ બજાવે છે. 12 જાન્યુઆરીએ વડોદરાથી ઘોઘંબા નાઈટ બસ લઇને આવ્યા હતા. અને રાત્રે ભોજન કરી બસમાં સુઇ ગયા હતા. ત્યારે અચાનક છાતીના ભાગમાં અસહ્ય દુખાવો થતા કંડકટરને જાણ કરાતા દવાખાને લઈ જવું તે પહેલા જ બસમાં તેઓએ દેહ મૂકી દીધો હતો. આ અંગેની જાણ કંડકટર દેવાભાઈ સુરસીંગભાઈ રાઠવાએ ઘોઘંબા પોલીસ મથકમાં તથા ગોધરા અને વડોદરા એસટી વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો