તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાની શેરડી આદર્શ પ્રા.શાળામાં બાળકોને પતગ વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોરસદ ભાસ્કર| કોઠીયાખાડ- નાની શેરડી આદર્શ પ્રાથમિક શાળા તાલુકો બોરસદમાં વસંતભાઈ પઢીયાર, ભાવેશભાઈ પટેલ,પીન્ટુભાઇ પઢીયાર,રાજુભાઇ,રાજેન્દ્રસિંહ (ગેંગ ઓફ GACL) દ્વારા શાળામાં અભ્યાસ કરતા 393 બાળકોને વિદ્યાર્થી દીઠ પાંચ પતંગ આપી પતંગ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. બાળકોને ઉતરાણ જેવા પવિત્ર તહેવારમાં ઉજવણીમાં ઉત્સાહમાં અનેરો વધારો કર્યો તે બદલ શાળાના આચાર્ય તથા સ્ટાફ મિત્રોએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો