તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ લુહાણાસમાજની વાડી ખાતે રામકથામાં સીતા સ્વયંવર મહોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | વિરમગામ લુહાણાસમાજ વાડી ખાતે સ્વ.રતિલાલ મીરાણીના પુત્રો હર્ષદભાઈ અને અનિલભાઈ પરિવાર આયોજિત રામ કથા 6 એપ્રિલથી શરૂ થઈ છે. મહંત હસુ બાપુ રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાની પૂર્ણાહુતિ 14 એપ્રિલને રવિવારે થશે બુધવારના દિવસે સીતા સ્વયંવર મહોત્સવ ઉજવાયો હતો કન્યાદાન નો લાહવો રાજકુમારી સીતાના માતા પિતા તરીકે લલીતાબેન- અરવિંદભાઈ ડાયાભાઈ મિસ્ત્રીએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...