તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિનોર તાલુકા પેન્શન વાર્ષિક સભા મોકૂફ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિનોર | શિનોર તાલુકા નિવૃત્તિ કર્મચારી પેન્શનર મંડળની તા.20-03-2020ને શુક્રવારે રાખવામાં આવેલ વાર્ષિક સાધારણ સભા ગુજરાત સરકારશ્રીના આદેશ અનુસાર કોરોને વાયરસના કારણે મોકૂફ રાખેલ છે. જેની નોંધ પ્રત્યેક પેન્શનરોએ લેવા પ્રમુખશ્રી / મંત્રીશ્રી તથા તમામ કારોબારીશ્રીઓ અપીલ કરે છે. ભવિષ્યમાં સાધારણ સભા નક્કી કરવામાં આવશે ત્યારે પેન્શનરશ્રીઓને જાણ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...