તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલમાંડવા ગામે શંકરસિંહે ચૂંટણી પ્રચાર કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહ માટે શંકરસિંહ વાઘેલાએ પણ પ્રચાર કાર્ય હાથ ધર્યું છે. આ દૃષ્ય તાલુકાના લાલ માંડવા ગામે કોંગ્રેસના લઘુમતી સેલના મહામંત્રીની બે પુત્રીના લગ્ન સમારંભમાં જોવા મળ્યું હતું.

લાલમાંડવા ગામે ખેડા જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલના મહામંત્રી ઇલમુદ્દીન કાજીની બે પુત્રીઓ શહેબાઝબાનુ, નરગીસબાનુના લગ્ન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. આ પ્રસંગે લાલ માંડવાની આસપાસના ગામોમાં કાર્યકરોને સંબોધ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...