શંકરપૂરા ગામે કોમર્સ કોલેજના એનએસએસ વિભાગની વાર્ષિક શિબિરની પૂર્ણાહુતિ યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઇ તાલુકાના શંકરપૂરા ગામે એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજના NSS વિભાગના ઉપક્રમે સાતદિવસીય વાર્ષીક શિબિરનું આયોજન કરાયું હતું. જેની પૂર્ણાહુતી સમયે કોલેજના આચાર્ય ડો.કેયૂર પરીખ અને પ્રોગ્રામ ઓફીસર બી.ઝેડ.ચૌધરી દ્વારા સમગ્ર શિબીરનું સુંદર આયોજન કરાયું હતું. જ્યારે આ પ્રસંગે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એન.એસ.એસ.પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર પ્રો.એન.એચ.પટેલ સહિત ગ્રામજણો જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...