તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળા BAPS સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળામાં ગર્લ્સ સ્કુલ રોડ ઉપર આવેલા બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરમાં સ્વામીનારાયણ ભગવાને લોયા ગામમાં કરેલા દિવ્ય શાકોત્સવની યાદમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભગવાનની કથા - વાર્તા તેમજ ઝોળી ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પધારેલા અમદાવાદનાં પૂ.નિર્મળચરીત્ર સ્વામી, ધોળકા મંદિરનાં પૂ. કોઠારી શીલભૂષણ સ્વામી, પૂ.હરીકિર્તન સ્વામીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભકતોને જણાવ્યું હતું કે દાન-પૂણ્યનો શું મહીમા છે, ઉત્તરાયણમાં દાન-પૂણ્યની વિશેષ વાત કરીને ભગવાન અને સંતની આજ્ઞા પાળીએ તો આપણું આધ્યાત્મીક ઘડતર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો