તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરોદ ગામે એક જ રાતમાં 2 બાઇકની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરજણ તાલુકાના સાસરોદ ગામે 24 ફેબ્રુઆરીના રોજ ગામ બે ઈસમોએ પોતાની બાઈકો ઘર આંગણે મૂકી હતી. જેમાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઇસમો બંને મોટરસાઈકલની ચોરી થઇ હતી.

સાસરોદ ગામના ઇબ્રાહીમભાઈ મહંમદભાઈ દાદુની મોટરસાઇકલ નંબર જી જે 06 એમ એ 2262 તેમજ પરવેજ સઈદ કમાલ ની મોટરસાઈકલ નંબર જી જે 06 જે બી 9451 બંને ઈસમોએ પોતાની બાઈક તા.24 ફેબ્રુઆરીના રોજ પાર્ક કરી હતી. જેમાં રાત્રે કોઈ ચોર અજાણ્યા ઈસમો ઘરઆંગણે પાર્ક કરેલી બાઇકો ચોરી જતાં બંને ઈસમોએ બાઈકની ગામ તેમજ ગામની આજુબાજુમાં શોધખોળ કરવા છતા ન મળી આવતા આખરે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો