તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ વોર્ડ 1ની પેટા ચૂંટણી યાદી જાહેર થઇ : 3 ઉમેદવાર જાહેર, બે પરત ખેંચાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ | નગરપાલિકા વોર્ડ ૧ના પ્રવિણાબેન મનુભાઇ ચૌહાણનું કુદરતી અવસાન થતાં આ બેઠક ખાલી પડેલ છે. જે બેઠકની પેટા ચૂંટણી આગામી 22 માર્ચે યોજાવનાર છે જેમાં કુલ 5 લોકોએ ઉમેદવારી નોંધવી હતી.ગુરુવારે ફાઈનલ યાદી જાહેર થઇ હતી જેમાં ભાજપ તરફથી લક્ષ્મીબેન ઘનશ્યામ ચૌહાણ, કોંગ્રેસ તરફથી ઉર્વશીબેન મહેશભાઈ કો.પટેલ તેમજ આમ આદમી પાર્ટી તરફથી હુલ્લાસબેન ઠાકોરએ ઉમેદવારી નોંધાવી છે. 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. 22 માર્ચે સવારે 8થી સાંજના 5 કલાકે મતદાન યોજાશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો