તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ ભાસ્કર | રવિવારે સાણંદ તાલુકાના મટોડા ગામે શકિત માતાજીના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદ ભાસ્કર | રવિવારે સાણંદ તાલુકાના મટોડા ગામે શકિત માતાજીના મંદિરે થી સવારે સમાજના સાણંદ-બાવળા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહીને દિપ પ્રાગટ્યકરી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિતે જય માંધાતા યુવા સંગઠન બાવળા સાણંદ દ્વારા આયોજીત શોભાયાત્રામાં બાવળા અને સાણંદ તાલુકા અને શહેર માંથી મોટી સંખ્યામાં કોળી પટેલ સમાજ ના લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો