તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ ભાસ્કર | સાણંદ જે કે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું એક વર્ષ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદ ભાસ્કર | સાણંદ જે કે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું એક વર્ષ પૂરું થયેલ છે. એ નિમિત્તે તારીખ 12/01/2020 ના રોજ સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો. જે સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે. આ કેમ્પમાં ડૉ સચિન પટેલ, ડૉ શ્વેતા પટેલ, ડૉ પાર્થ પટેલ ,ડૉ ગોપાલ સીંગ રાજપુરોહિત, ડૉ અમોલ મેહતા, ડૉ યોગેશ હારવાની ,ડૉ હાર્દિક પરમારએ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો