તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ ભાસ્કર | એમ.બી. પટેલ રાષ્ટ્રભાષા કૉલેજના રાષ્ટ્રીય સેવા યોજના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ ભાસ્કર | એમ.બી. પટેલ રાષ્ટ્રભાષા કૉલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ તેમજ ખંડેરાવપુરા તા.કડી ગામની નવદીપ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આજરોજ સ્વામી વિવેકાનંદની જયંતીના ઉપલક્ષ્ય માં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ખંડેરાવપુરા ગામના સરપંચ નરસિંહભાઇ પટેલ, પ્રમુખ વાસુદેવભાઇ પટેલ, મંત્રી બી.ટી.પટેલ, ગામના અન્ય આગેવાનોએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો