તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ ભાસ્કર | લાયન્સ ક્લબ ઑફ સાણંદ દ્વારા અને સ્વ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ ભાસ્કર | લાયન્સ ક્લબ ઑફ સાણંદ દ્વારા અને સ્વ અનિરુદ્ધસિંહ ગોહિલ ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર ના સહયોગથી દાદા ગ્રામ આશ્રમ શાળામાં બાળકો ને સ્વ રુચિ ભોજન કરાવ્યુંજેમાં 350 બાળકોને લાભ મળ્યો.કાર્યક્રમમાં સાણંદ લાયન્સ પ્રમુખ રમેશસિંહ જાડેજા,ડો. કુબાવત મનુભાઈ, ડીસ્ટ્રીકટમાંથી ફૂડ ફોર હંગર ઇન્ચાર્જ દિલાવર સિંહ વાઘેલા , નરપત સિંહ, ઉજ્જવલ વૈષ્ણવ દાતા અમરદીપસિંહ ગોહિલ, મેરુભા ઉપરાંત લાયન મિત્રો હાજર રહયા હતા. આપ્રોગ્રામ તમામ સહયોગ અમરદીપ સિંહ ગોહિલનો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો