તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ નગરમાં ભરત વિસ્તારમાં સૈનાની કાર્યવાહીની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ. ઝાલોદ નગરમાં ભારતીય સૈનાએ કાર્યવાહી કરીને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરતાં કાર્યકરો અને નગરજનોએ સાંજના સમયે ભરત ટાવર વિસ્તારમાં આતશબાજી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ દ્વારા ટાવર પાસે કમળનું ફૂલ દોરીને રંગોળી કરવામાં આવી હતી.ત્યાર બાદ ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઝાલોદ ભાજપ શહેર ટીમ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો