સમસ્ત સાણંદ તાલુકા ઠાકોર સમાજ આયોજિત 16મો સમૂહલગ્નોત્સવ સાણંદના વિરપુરા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્ત સાણંદ તાલુકા ઠાકોર સમાજ આયોજિત 16મો સમૂહલગ્નોત્સવ સાણંદના વિરપુરા ગામે યોજાયો હતો.જેમાં 41 વરઘોડિયાએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.કાર્યક્રમમાં સંતો, મહંતો તેમજ સમાજના પ્રમુખ જયંતિજી ડાભી, મહામંત્રી ચંદુજી બબાજી, સંગઠનમંત્રી કનુજી હવજીજી તેમજ ખજાનચી નાનજીભાઈ વકીલ સહીત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સમગ્રકાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ઠાકોર સમાજના યુવાઓ વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી.દર વર્ષે સાણંદ તાલુકા ઠાકોર સમાજ દ્વારા સમૂહલગ્નોનું ભગીરથ કાર્ય થઇ રહ્યું છે. તસવીર જિજ્ઞેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...