તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ LIC દ્વાર વોક એન્ડ રન મેરેથોન યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામ એલ.આઇ.સી બ્રાન્ચ દ્વારા 10 જાન્યુઆરીએ જખવાડા ગામ પાસે જનપથ હોટલથી વિરમગામ એલ.આઇ.સી બ્રાન્ચ સુધી વોક એન્ડ રનમાં મહિલાઓ સહિત 60થી પણ વધુ વ્યક્તિઓ જોડાઈ હતી. વિરમગામ એલ.આઇ.સી. બ્રાન્ચ મેનેજર શ્રીદેવી ગોગિ શેટ્ટી, સુનીલ શર્મા, નૈની રામ, શ્રવણભાઈ, નેમિચંદ સ્વામી, જીતુભાઈ શાહ, એલ.આઇ.સી અધિકારીઓ, એજન્ટો જોડાયા હતા.

શ્રીદેવી ગોગિશેટ્ટીએ જણાવ્યું હતું કે કેન્સર અંગે જાગૃતિ લાવવા તેમજ કેન્સર સામે એલ.આઇ.સી દ્વારા લોંચ હેલ્થ વિમાથી થતા ફાયદા આ અંગે સમજ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો