તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાકરીડુંગરીમાં ખેપિયો દારૂ ફેંકી ભાગ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા.લીમખેડા પોલીસ સ્ટાફના માણસો કાકરીડુંગરી વિસ્તારમાં સરકારી વાહનમાં પેટ્રોલિંગ ફરજ બજાવતા હતા. તે સમયે જીજે 20 AJ 8597 નંબરની બાઈક ઉપર સવાર ખેપિયો પોલીસને દૂરથી જોઈ જતા 12240 રૂપિયાની કિંમતનો 144 બોટલ વિદેશી દારૂ ભરેલો થેલો તથા બાઇક ફેકી નાસી છૂટયો હતો. પોલીસે 20 હજારની બાઈક તથા વિદેશી દારૂ ભરેલો થેલો જપ્ત કરી અજાણ્યા ખેપિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો