પંચમહાલ જિલ્લાના 27 વાહન ડિલરોને RTO એ નોટિસ ફટકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા તાલુકા તથા કાલોલ ખાતે આવેલા વાહન ડિલરોએ વાહન વેચાણ બાદ રજીસટ્રેશન ફોર્મ આરટીઓ માં જમા કરાવવાનુ઼ હોય છે. પણ વાહન ડિલરો રજીસટ્રેશન ફોર્મ જમા કરાવતાં ના હોવાથી ફોર્મનો આંકડો હજારોને આબી ગયો છે. નવા વાહનના રજીસટ્રેશન ફોર્મની સંખ્યા ધટાડવા પંચમહાલ આરટીઓ દ્વારા ગોધરા તથા કાલોલના 27 વાહન ડિલરોને નોટીસ આપવામાં આવી હતી. નોટીસ માં જણાવ્યું હતુ઼ કે ડિલરો રજીસ્ટ્રેશન ફોર્મ તા 18 મેં સુધી જમા નહિ કરાવે તો તે વાહન

...અનુ. પાન. નં. 2

RTO દ્વારા વાહન ડિલરો નોટિસ આપી
સોલ્યુશન ઇન્ફા ઇક્યુમેન્ટસ, પાર્થ ઓટો કાર્સ, ગુરૂકૃપા ટ્રેકટર, ઇસ્ટઆફ્રિકા મોટર્સ, આર બી કાર્સ, નેશનલ ઓટો મોબાઇલ્સ, કિસાન ટ્રેકટર્સ, કિસાન ટ્રેકટર, અંબર સેલ્સ, શિવમ મોટર્સ, એસ.પી.ટ્રેકટર્સ, મેટ્રો સેલ્સ, શ્રીજી ટ્રેકટર્સ, તાજ મોટર્સ, મુડાં ઓટો, મુડાં ઓટો મોબાઇલ્સ., દામીની મોટર્સ, પંચાલ સ્ટીલ, એસપી ઓટો, ધશ્યામ ઓટો મોબાઇલ્સ, એમ.એસ. કોન્ડાડ ઓટો, લકુલીસ મોટર્સ, પ્રેસીડન્ટ હુન્ડાઇ, રાજાઇ મોટર્સ, રાજ ઓટો ટ્રેડર્સ, રાજેન્દ્ર મોટર્સ, શ્રીસાંઇ મોટર્સનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...