તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રારોદ ગામે રૂા 1.20 કરોડના ખર્ચે પીએચસીનું ખાતમુહૂર્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રારોદ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરીત હોય જેને નવું બનાવવા માટે 1 કરોડ 20 લાખની ગ્રાન્ટ મંજૂર થઇ. કરજણ શિનોરના ધારાસભ્યના વરદ હસ્તે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કરજણ તાલુકાના રારોદ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એકદમ જર્જરીત થઈ જવા પામ્યું હતું. જેમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1 કરોડ 20 લાખ રૂપિયા મંજૂર થયેલા હોય જે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમીતીના ચેરમેન નીલાબેન ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સતીશભાઈ ઉપાધ્યાય તેમજ રારોદ ગામના આગેવાનો સરપંચ તેમજ મુકુંદભાઈ પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો