તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળામાં સોસાયટીઓના રોડ અને બ્લોક નાંખવાનું ખાતમુહૂર્ત કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં જન ભાગીદારીથી રોડ બનાવવાનું તથા બ્લોક નાખવાનાં કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમીધારા સોસાયટી, રામેશ્વર, શિવઆશિષ, શીવમપાર્ક, નીલકંઠ, શ્યામપાર્ક સોસાયટીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મીનાબેન.પી.પટેલ, ચીફ ઓફીસર સિદ્ધાર્થભાઇ પોટેલ, બાવળા શહેર પ્રમુખ ચંદ્કાંતભાઈ પટેલ, સદસ્ય અશોકભાઈ પટેલ, મયુરભાઈ ડાભી, સદસ્યો, સોસાયટીનાં રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. તસવીર ભરતસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો