તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા તાલુકાના નિવૃત કર્મચારીઓ કલેકટરને આવેદનપત્ર આપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા | ગુજરાત રાજય નિવૃત કર્મચારી મહામંડળની સંકલન સભામાં નકિક કર્યા પ્રમાણે તા.28 ફેબ્રુ.એ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલકટરો, મુખ્યમંત્રીને મોકલી આપવા માટેનું આવેદનપત્ર જિલ્લા, તાલુકાના નિવૃત કર્મચારી મંડળોના હોદેદારો, કારોબારી સભ્યો અને સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપશે. વધુમાં વધુ પેન્શનરો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા ગોધરા તાલુકા નિવૃત કર્મચારી મંડળના મંત્રી અ.મુનાફ શેખે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો