તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઇસન્સ ન હોય તેવા વિદ્યાર્થીઓએ શાળામાં વાહન લાવવા ઉપર પ્રતિબંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણની સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ હોય તો સ્કૂટર લઈને આવવાની મંજૂરી અપાઇ છે. નહીં તો વિદ્યાર્થીઓને વલી દ્વારા લેવા મૂકવા આવવાનું અથવા સ્કૂલ વાનમાં આવવું. િવદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમન વિશે જાગૃતિનો પ્રયાસ કર્યો છે.

કરજણમાં આમોદ રોડ પર સરસ્વાતી વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કૂલમાં બાઈક કે સ્કૂટર લઈને આવતા વિદ્યાર્થીઓ પાસે ફરજિયાત લાયસન્સ હોય એવા વિદ્યાર્થીઓ સ્કૂટર લઈને આવી શકે છે અને લાયસન્સ ના હોય એવા વિદ્યાર્થીઓને વાલી દ્વારા સ્કૂલે લેવા મૂકવા આવવાનું હોય છે અથવા તો સ્કૂલ વનમાં આવવાનું હોય. આમ લાયસન્સ ના હોય એવા વિદ્યાર્થીઓને સ્કૂટર લઈને સ્કૂલે આવવા પર પ્રતિબંધ મૂકેલ છે. આમ વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમન માટે જાગૃતિ આવે અને અકસ્માત નિવારી શકાય માટે કડક અમલ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...