તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડલમાં મહાવીર જન્મ જયંતી નિમિત્તે રથયાત્રા નીકળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલ | માંડલમાં બુધવારે મહાવીર જન્મ જયંતી નિમિત્તે માંડલ જૈન સંઘ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પરંપરાગત રીતે ગાડલીયા પાશ્વનાથ જિનાલયથી વરઘોડો શરૂ થઇ ગામના મુખ્ય માર્ગો પર ફરી દેરાસર આવી પહોંચ્યો હતો. વરઘોડામાં બેન્ડવાજા સાથે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી અને બપોરે સકલ સંઘનું સ્વામી વાત્સલ્ય રાખવામંા આવેલ.

અન્ય સમાચારો પણ છે...