તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ માટેની પેટા ચૂંટણીનું જાહેરનામું રદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી અધિકારીની કોમ્પ્યુટર ભૂલના કારણે પેટા ચૂંટણીનું જાહેરનામું રદ્દ કરાયુ છે. ચૂંટણી અધિકારી દ્વારા તારીખ 30/12ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જાહેરનામું તારીખ 10/1/2020 ના રોજ રદ્દ કરવામાં આવ્યું છે.રામપુરા ગ્રામ પંચાયતની સરપંચ પદ માટેની પેટા ચૂંટણીમાં બેઠકના પ્રકારમાં ચૂંટણી અધિકારીની કોમ્પ્યુટર ભૂલ થવાના કારણે તારીખ 10/1/2020 ના રોજ પુનઃ પેટા ચૂંટણીનું જાહેરનામું રદ્દ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તા. 30ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થતા રામપુરા ગ્રામપંચાયતની સરપંચની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો