રામપુરા (ભંકોડા) |હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રા.લી.દ્વારા વિઠ્ઠલાપુર ગામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા) |હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રા.લી.દ્વારા વિઠ્ઠલાપુર ગામ તળાવનું નવીનીકરણ કરવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત હોન્ડા કંપનીના અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. કંપનીના અધિકારી હરભજનસિંગના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ભાસ્કર છાબરા, પ્રદીપસિંગ, ભૂપતસિંહ તથા ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 12 કરોડના ખર્ચે તળાવને નવીન બનાવાશે. કિનારા પર લાઇટિંગ પણ મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...