તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરા(ભંકોડા) ભાસ્કર | ચંપા વિજયા હોસ્પિટલમાં રવિવારે મફત સર્વ રોગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) ભાસ્કર | ચંપા વિજયા હોસ્પિટલમાં રવિવારે મફત સર્વ રોગ નિદાન, સારવાર ઓપરેશન કેમ્પ યોજાયો હતો. 470થી વધુ દર્દીઓએ ભોજન સાથે સારવારનો લાભ લીધો હતો. સર્વોદય મેડિકલ સોસાયટી સંચાલિત રામપુરા (ભંકોડા)ની ચંપા વિજયા જનરલ હોસ્પિટલમાં મફત સર્વ રોગ નિદાન, સારવાર ઓપરેશન કેમ્પ રવિવારના રોજ યોજાયો હતો.સી.યુ. શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં સારવાર- તપાસ માટે આવતા તમામ દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો