રાહુલ માફી માગે મુદ્દે જિલ્લા ભાજપના સાણંદમાં વિરોધાત્મક ધરણા

Sanand News - rahul apologizes for the contradictory pattern in the district bjp39s sanand 073210

DivyaBhaskar News Network

Nov 17, 2019, 07:32 AM IST
અમદાવાદ જfલ્લા ભાજપે શનિવારે સાણંદમાં વિરોધાત્મક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભાજપ દ્વારા શનિવારે બપોરે 3 કલાકે સાણંદ શહેરમાં આવેલા એકલિંગજી રોડ ખાતે વિરોધાત્મક ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાફેલ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાર્વજિક માફી માંગે એવી માગ લઈને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા. કાર્યક્રમમાં ભાજપના અગ્રણી નવદીપસિંહ ડોડીયા, સાણંદ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ વ્યાસ, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ વાઘેલા, નીખીલભાઈ પટેલ સહિત ભાજપનાં હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તસવીર જિજ્ઞેશ સોમાણી

X
Sanand News - rahul apologizes for the contradictory pattern in the district bjp39s sanand 073210

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી