તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાધલી-સેગવા રોડ પર ઉગી નીકળેલા ગાંડા બાવળથી રાહદારીઓને મુશ્કેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાધલી-સેગવા રોડની બંને બાજુ ગાંડા બાવળ ઉગી નીકળતા તેની ડાળીઓ રોડ પર આવી જતા વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલી પડતી જોવા મળે છે.

શિનોર તાલુકામાં સાધલી-સેગવા સ્ટેટ હાઈવેનો 7 મીટર પહોળો રસ્તો આવેલો છે. પરંતુ સાધલી-સેગવા રોડની બંને બાજુ ગાડા બાવળ તેમજ અન્ય વનસ્પતિના ઝાડવા ઉગી નિકળ્યા છે. ગાંડા બાવળની ડાળીઓ છેક રોડ પર આવી ગઈ છે. રોડની બંને બાજુએથી ડાળીઓ રોડ પર આવી જવાથી રોડ એકદમ સાંકળો થઈ ગયો છે. કેટલીક જગ્યા પર તો સામેથી વાહન આવતુ હોય તે દુર દેખાતુ નથી. વ્યાપક પ્રમાણમાં વનસ્પતિની અન્ય ડાળીઓ પણ રોડ પર નમી ગઈ છે. રોડની બંને બાજુએથી ડાળીઓ રોડ પર આવી ...અનુસંધાન પાના નં.2

રોડ પર બંને બાજુ ઉગી નીકળેલા ગાંડા બાવળ દેખાય છે. શબ્બીર રાઠોડ

અન્ય સમાચારો પણ છે...