તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાંસદ ગામમાં આવેલી શેઠ ડી.કે.શાહ હાઈસ્કૂલમાં ઇનામ વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા ભાસ્કર |ધોળકા શ્રી શેઠ ડી.કે. શાહ હાઈસ્કૂલ ત્રાંસદમાં તેજસ્વી તારલાઓના સન્માન નિમિત્તે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમારંભના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન કમલભાઈ પટેલ તેમજ શાળાના સ્ટાફગણ અને મહેમાનો હાજર રહ્યાં હતાં. જેમાં સ્વ.ગોરધનભાઈ મોતીભાઈ પટેલ તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...